ઉચ્ચકક્ષાના પૃષ્ઠવંશીઓમાં કયા પ્રકારની પ્રતિકારકતાનો ઉદ્વિકાસ થયો છે?

  • A
    જન્મજાત પ્રતિકારકતા
  • B
    વારસાગત પ્રતિકારકતા
  • C
    ઉપાર્જિત પ્રતિકારકતા
  • D
    સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા

Explore More

Similar Questions

$cytolysis$ (કોષવિઘટન) ની પ્રક્રિયાને પ્રેરતા કોષને ઓળખો.

સ્વપ્રતિકારકતા (Autoimmune) રોગમાં .........

$B$-લસિકાકોષોને એન્ટીબોડીના નિર્માણમાં મદદ કરતા કોષોને ઓળખો.

એન્ટિબૉડી એટલે શું?

વિધાન: જ્યારે યજમાનની બહાર ઉત્પન્ન થયેલા એન્ટિબોડીઝ અથવા લિમ્ફોસાઇટ્સને યજમાનમાં દાખલ કરવામાં આવે ત્યારે કૃત્રિમ રીતે મેળવેલી નિષ્ક્રિય રોગપ્રતિકારક શક્તિ (Artificially acquired passive immunity) પ્રાપ્ત થાય છે.
કારણ: આનુવંશિક ઇમ્યુનોડેફિસિયન્સી ધરાવતા દર્દીને આપવામાં આવતું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એ કૃત્રિમ રીતે મેળવેલી નિષ્ક્રિય રોગપ્રતિકારક શક્તિનું ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo