નીચેનામાંથી કયું સંયોજન ફ્રિડેલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપશે?

  • A
    $1, 2$ અને $4$
  • B
    $1$ અને $3$
  • C
    $2$ અને $4$
  • D
    $1$ અને $2$

Explore More

Similar Questions

જ્યારે ફિનોલની પ્રક્રિયા $CHCl_3$ અને $NaOH$ સાથે કર્યા બાદ એસિડીફીકેશન કરવામાં આવે ત્યારે સેલિસાલ્ડીહાઇડ નિપજે છે. તો નીચેનામાંથી ક્યો મધ્યવર્તીં ઘટક ઉપરોક્ત પ્રક્રિયામાં સંકળાયેલો હશે?

નીચેનામાંથી કયો ઈથર વિલિયમસન ઈથર સંશ્લેષણ દ્વારા બનાવી શકાતો નથી?

Difficult
View Solution

નીચે આપેલા સંયોજનો માટે:
$(A)$ $H_3C-CH_2-O-CH_2-CH_2-CH_3$
$(B)$ $H_3C-CH_2-CH_2-CH_2-CH_3$
$(C)$ $CH_3-CH_2-CO-CH_2-CH_3$
$(D)$ $H_3C-CH(OH)-CH_2-CH_2-CH_3$
ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ કયો છે?
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના સંયોજનોને તેમના ઉત્કલનબિંદુના ચડતા ક્રમમાં ગોઠવો:
$CH_3CH_2CH_2CHO$,$CH_3CH_2CH_2CH_2OH$,$C_2H_5OC_2H_5$,$CH_3CH_2CH_2CH_3$

Difficult
View Solution

નીચે આપેલા સંયોજનોના ઉત્કલનબિંદુનો સાચો ક્રમ કયો છે?
$A$) મેથોક્સી ઇથેન
$B$) પ્રોપેન-$1$-ઓલ
$C$) પ્રોપેનાલ
$D$) પ્રોપેનોન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo