નીચેનામાંથી કયું આયનીકરણ સમઘટકતા (ionisation isomerism) દર્શાવશે?

  • A
    $[Cr(NH_3)_6]Cl_3$
  • B
    $[Co(NH_3)_5Br]SO_4$
  • C
    $[Cr(en)_2Cl_2]$
  • D
    $[Cr(en)_3]Cl_3$

Explore More

Similar Questions

સંકીર્ણો $[CO(NO_2)(NH_3)_5]Cl_2$ અને $[CO(ONO)(NH_3)_5]Cl_2$ એ ..... ના ઉદાહરણ છે.

જ્યારે સંક્રાંતિ ધાતુ આયન રંગહીન હોય ત્યારે નીચેનામાંથી કયું અનુમાન સાચું છે?

સંકીર્ણ સંયોજનોને તેમની રચના અને ચુંબકીય ગુણધર્મ સાથે યોગ્ય રીતે જોડો:
સંકીર્ણ રચના અને ચુંબકીય ગુણધર્મ
$i$. $NiCl_4^{2-}$ $p$. સમચતુષ્ફલકીય અને પ્રતિચુંબકીય
$ii$. $Ni(CO)_4$ $q$. સમચતુષ્ફલકીય અને અનુચુંબકીય
$iii$. $PtCl_4^{2-}$ $r$. સમતલીય ચોરસ અને પ્રતિચુંબકીય
$iv$. $Ni(CN)_4^{2-}$ $s$. સમતલીય ચોરસ અને અનુચુંબકીય

વિધાન : $[Fe(CN)_6]^{3-}$ નિર્બળ અનુચુંબકીય છે જ્યારે $[Fe(CN)_6]^{4-}$ પ્રતિચુંબકીય છે.
કારણ : $[Fe(CN)_6]^{3-}$ માં $+3$ ઓક્સિડેશન અવસ્થા છે જ્યારે $[Fe(CN)_6]^{4-}$ માં $+2$ ઓક્સિડેશન અવસ્થા છે.

સંકીર્ણ $MABXL$ (જ્યાં $A, B, X$ અને $L$ એકદંતીય લિગેન્ડ્સ છે અને $M$ ધાતુ છે) માં રહેલા ધાતુ પરમાણુમાં $sp^3$ સંકરણ જોવા મળે છે. આ સંકીર્ણ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo