જ્યારે આપણે રીસીવર વડે કોઈ ચોક્કસ બ્રોડકાસ્ટ સ્ટેશનને ટ્યુન કરીએ છીએ,ત્યારે આપણે વાસ્તવમાં શું કરીએ છીએ?

  • A
    લોકલ ઓસિલેટરની આવૃત્તિ બદલીએ છીએ
  • B
    પકડવામાં આવતા રેડિયો સિગ્નલની આવૃત્તિ બદલીએ છીએ
  • C
    એન્ટેનાને ટ્યુન કરીએ છીએ
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

જમીન પરનું એક રિસીવિંગ સ્ટેશન ટ્રાન્સમીટર પાસેથી $5 \ MHz$ આવૃત્તિનો સિગ્નલ મેળવી રહ્યું છે. તો આ સિગ્નલ કઈ રીતે આવી શકે?

નીચેના પૈકી કયો વીજ ઘોંઘાટ (electrical noise) કુદરતી સ્ત્રોત નથી?

નીચેનામાંથી કયો વિકલ્પ કમ્યૂનિકેશન તંત્રનો મૂળભૂત ઘટક નથી?

ફ્રીક્વન્સી મોડ્યુલેશનમાં,

આયનોસ્ફિયરિક સ્તરની ઇલેક્ટ્રોન ઘનતા $10^{11} \ m^{-3}$ છે. $f_c$ $MHz$ સુધીની આવૃત્તિ ધરાવતા કમ્યુનિકેશન તરંગો આયનોસ્ફિયરિક સ્તર દ્વારા પરાવર્તિત થશે. $f_c$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo