ફેરસ ઓક્સાઈડનું સૂત્ર લખતી વખતે તેને $(FeO)$ તરીકે લખવામાં આવે છે,કારણ કે તે

  • A
    બિન-સ્ટોઇકિયોમેટ્રિક (Non-stoichiometric) છે
  • B
    અસ્તિત્વ ધરાવતું નથી
  • C
    પેરામેગ્નેટિક છે
  • D
    ફેરોમેગ્નેટિક છે

Explore More

Similar Questions

નીચે આપેલ આકૃતિમાં કયા પ્રકારની સ્ફટિક ક્ષતિ જોવા મળે છે?
$Na^{+} Cl^{-} Na^{+} Cl^{-} Na^{+} Cl^{-}$
$Cl^{-} \square Cl^{-} Na^{+} \square Na^{+}$
$Na^{+} Cl^{-} \square Cl^{-} Na^{+} Cl^{-}$
$Cl^{-} Na^{+} Cl^{-} Na^{+} \square Na^{+}$

વિશ્લેષણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડનું સૂત્ર $Ni_{0.98}O_{1.00}$ છે. સ્ફટિકમાં $Ni^{2+}$ અને $Ni^{3+}$ આયનોના અંશ ...... છે.

$Fe_{0.93}O_{1.00}$ માં કેટાયન્સમાં $Fe^{+3}$ ની ટકાવારી કેટલી છે?

Difficult
View Solution

જ્યારે આયનીય સંયોજનનો એક આયન તેની નિયમિત જગ્યાએથી ગેરહાજર હોય અને લેટીસ બિંદુઓ વચ્ચેની આંતરાલીય જગ્યા રોકે ત્યારે ઉદ્ભવતી ક્ષતિ ઓળખો.

શા માટે સફેદ $ZnO_{(s)}$ ગરમ કરવા પર પીળું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo