સાબુના પડ (વક્રીભવનાંક $\mu = 1.5$) પરથી પરાવર્તિત થતા સફેદ પ્રકાશ માટે $600 \ nm$ પર મહત્તમ અને $450 \ nm$ પર ન્યૂનતમ મળે છે,જેની વચ્ચે કોઈ ન્યૂનતમ નથી. તો પડની જાડાઈ $10^{-7} \ m$ ના એકમમાં કેટલી હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

પ્રકાશના આપેલ કિરણપુંજ માટે સાબુ કે તેલના સ્તરના રંગોમાં ફેરફારનું કારણ શું છે?

બાયપ્રિઝમના પ્રયોગમાં,ફ્રિન્જની પહોળાઈ $0.6 \ mm$ છે. મધ્યસ્થ પ્રકાશિત ફ્રિન્જની એક જ બાજુએ આવેલા $6^{th}$ અપ્રકાશિત ફ્રિન્જ અને $8^{th}$ પ્રકાશિત ફ્રિન્જ વચ્ચેનું અંતર કેટલું હશે ($mm$ માં)?

ફ્રેનલના બાયપ્રિઝમના પ્રયોગમાં,ઉદગમ અને પડદા વચ્ચેનું અંતર $1 \, m$ છે અને ઉદગમ અને બાયપ્રિઝમ વચ્ચેનું અંતર $10 \, cm$ છે. પ્રકાશની તરંગલંબાઈ $6000 \, \mathring{A}$ છે. શલાકાની પહોળાઈ $0.03 \, cm$ છે અને બાયપ્રિઝમનો વક્રીભવન કોણ $1^\circ$ છે. બાયપ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.

Difficult
View Solution

ફ્રેનલના બાયપ્રિઝમમાં સુસંબદ્ધ ઉદગમો (coherent sources) ...... દ્વારા મેળવવામાં આવે છે.

વિધાન: સાબુના પરપોટા અથવા પાણી પર તેલનું પાતળું પડ જેવી પાતળી ફિલ્મ જ્યારે સફેદ પ્રકાશ દ્વારા પ્રકાશિત થાય છે ત્યારે સુંદર રંગો દર્શાવે છે.
કારણ: આ પાતળી ફિલ્મના ઉપરની સપાટી પરથી પરાવર્તિત પ્રકાશના વ્યતિકરણને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo