નીચેનામાંથી કોણે રસીકરણનો વૈજ્ઞાનિક આધાર સ્થાપિત કર્યો હતો?

  • A
    એડવર્ડ જેનર
  • B
    જ્યોર્જ કોહલર
  • C
    લુઈ પાશ્ચર
  • D
    વોન બેહરિંગ

Explore More

Similar Questions

માનસિક વિકૃતિઓના નિદાન,નિવારણ અને ઉપચાર સાથે સંકળાયેલી શાખા કઈ છે?

યજમાનના વસવાટને અનુલક્ષીને અસંગત સજીવને ઓળખો.

$NFCP$ એટલે શું?

નીચેનામાંથી કયું વનસ્પતિઓને નુકસાન પહોંચાડી શકે છે?

નીચેના રોગોને તેમના કારક સજીવો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ (રોગ) કોલમ-$II$ (કારક સજીવ)
$(a)$ ટાઈફોઈડ $(i)$ વુકેરેરિયા
$(b)$ ન્યુમોનિયા $(ii)$ પ્લાઝમોડિયમ
$(c)$ ફાઈલેરિયાસિસ $(iii)$ સાલ્મોનેલા
$(d)$ મેલેરિયા $(iv)$ હિમોફિલસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo