કૂદકામય જનીનો (jumping genes) ના સિદ્ધાંત માટે કોને નોબલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા?

  • A
    એચ. જી. ખુરાના
  • B
    બારાબારા મેક્‌ કિલન્ટોક
  • C
    કોર્નબર્ગ
  • D
    વોટ્‌સન

Explore More

Similar Questions

$DNA$ આનુવંશિક દ્રવ્ય છે તેનો સૌથી મજબૂત પુરાવો શેમાંથી મળે છે?

કોણે સાબિત કર્યું કે $DNA$ એ જનીન દ્રવ્ય છે?

એવરી,મેકલીઓડ અને મેકકાર્ટિ દ્વારા ન્યુમોકોકસમાં ઓળખવામાં આવેલ રૂપાંતરણ સિદ્ધાંત (transforming principle) શું હતો?

કોષમાંથી $DNA$ ના અલગીકરણ દરમિયાન $RNA$ ને ................... વડે અને પ્રોટીનને ................ વડે દૂર કરી શકાય છે.

તમે હર્ષી-ચેઝ પ્રયોગનું પુનરાવર્તન કરી રહ્યા છો અને તમને બે આઇસોટોપ્સ આપવામાં આવ્યા છે: $^{32}P$ અને $^{15}N$ (મૂળ પ્રયોગમાં $^{35}S$ ના સ્થાને). તમે કેવી રીતે અપેક્ષા રાખો છો કે તમારા પરિણામો અલગ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo