માછલીઓને પાણીમાંથી બહાર કાઢતા તે શા માટે મૃત્યુ પામે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) માછલીઓ ઝાલર (gills) ની મદદથી શ્વસન કરે છે. ઝાલરમાં રુધિર કેશિકાઓનું પ્રમાણ વધુ હોય છે અને તે પાણીમાં ઓગળેલા ઓક્સિજનને સરળતાથી શોષી શકે છે. માછલીઓ વાતાવરણમાં રહેલા વાયુરૂપ ઓક્સિજનને શોષી શકતી નથી,તેથી પાણીમાંથી બહાર કાઢ્યા પછી તે તરત જ મૃત્યુ પામે છે.

Explore More

Similar Questions

જારક અને અજારક શ્વસન વચ્ચે શું તફાવત છે? અજારક શ્વસનનો ઉપયોગ કરતા કેટલાક સજીવોના નામ આપો.

વિવિધ સજીવોમાં ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝનું ઓક્સિડેશન કઈ રીતે થાય છે?

મનુષ્યમાં વાયુઓના વિનિમય માટે સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે ફેફસાંની રચના કેવી રીતે થયેલી હોય છે?

$(a)$ નીચેનાના નામ આપો:
$(i)$ ભાગ જ્યાં હવા ઝીણા વાળ અને શ્લેષ્મ દ્વારા ગળાય છે.
$(ii)$ ભાગ જે ફુગ્ગા જેવી રચનાઓમાં અંત પામે છે.
$(iii)$ ફુગ્ગા જેવી રચનાઓ જ્યાં વાયુઓનું વિનિમય થાય છે.
$(iv)$ ભાગ જે ઉરસગુહાને ઉદરગુહાથી અલગ કરે છે.
$(b)$ જલીય સજીવોમાં શ્વસનનો દર સ્થળજ સજીવો કરતા ઘણો વધારે શા માટે હોય છે?

$(a)$ મનુષ્યમાં પેશીઓ અને રુધિર વચ્ચે શ્વસન વાયુઓ,ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કેવી રીતે થાય છે?
$(b)$ મનુષ્યમાં શ્વસન રંજકદ્રવ્યનું નામ આપો. તે ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo