કોપર એસિડમાંથી હાઇડ્રોજનને કેમ વિસ્થાપિત કરતું નથી?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $Cu^{2+}$ નું $Cu$ માં રિડક્શન માટેનું પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $(E^{\circ})$ ધન $(+0.34 \ V)$ છે.
આ દર્શાવે છે કે $Cu$ એ $H_{2}$ કરતા નિર્બળ રિડક્શનકર્તા છે.
તેથી,કોપર એસિડમાં રહેલા $H^{+}$ આયનોનું $H_{2}$ વાયુમાં રિડક્શન કરી શકતું નથી.

Explore More

Similar Questions

$Fe^{2+}/Fe$ અને $Sn^{2+}/Sn$ ઇલેક્ટ્રોડ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $-0.44 \ V$ અને $-0.14 \ V$ છે. કોષ પ્રક્રિયા $Fe^{2+} + Sn \longrightarrow Fe + Sn^{2+}$ માટે પ્રમાણિત $emf$ કેટલું હશે?

અર્ધ-પ્રક્રિયાઓ માટેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ $Zn \to Zn^{2+} + 2e^{-}; E^o = +0.76 \ V$ અને $Fe \to Fe^{2+} + 2e^{-}; E^o = +0.41 \ V$ આપેલા છે. કોષ પ્રક્રિયા $Fe^{2+} + Zn \to Zn^{2+} + Fe$ માટે $EMF$ ............ $V$ છે.

$25^{\circ} C$ તાપમાને $Zn_{(s)}|Zn_{(1M)}^{2+}| |Cd_{(1M)}^{2+}|Cd_{(s)}$ કોષ માટે $E_{cell}^o$ ની ગણતરી કરો,જ્યાં $E_{Zn^{2+}/Zn}^{\circ} = -0.763 \ V$ અને $E_{Cd^{2+}/Cd}^{\circ} = -0.403 \ V$ છે. ($V$ માં)

પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે નીચેના ધાતુઓની રિડક્શન ક્ષમતાનો વધતો ક્રમ કયો છે? $Ag^{+}/Ag = 0.80 \ V$,$Mg^{2+}/Mg = -2.37 \ V$,$Hg^{2+}/Hg = 0.79 \ V$,$Cr^{3+}/Cr = -0.74 \ V$

$298 \ K$ તાપમાને નીચેની અર્ધ-કોષ પ્રક્રિયાઓ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નીચે મુજબ છે:
$Zn^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow Zn_{(s)} ; \quad E^{\circ} = -0.762 \ V$
$Cr^{3+}_{(aq)} + 3e^{-} \rightarrow Cr_{(s)} ; \quad E^{\circ} = -0.740 \ V$
$2H^{+}_{(aq)} + 2e^{-} \rightarrow H_{2(g)} ; \quad E^{\circ} = 0.0 \ V$
$F_{2(g)} + 2e^{-} \rightarrow 2F^{-}_{(aq)} ; \quad E^{\circ} = 2.87 \ V$
આપેલ પૈકી કયો પદાર્થ સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo