$Cr$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $Zn$ કરતા ઓછી કેમ છે?

  • A
    $Cr$ પાસે સ્થાયી $d^5$ ઇલેક્ટ્રોન રચના છે,જ્યારે $Zn$ પાસે સ્થાયી $d^{10}$ ઇલેક્ટ્રોન રચના છે.
  • B
    $Cr$ નો પરમાણ્વીય ભાર $Zn$ કરતા ઓછો છે.
  • C
    $Cr$ માં $4s$ ઇલેક્ટ્રોન $Zn$ કરતા વધુ શીલ્ડિંગ ધરાવે છે.
  • D
    $Cr$ માં $3d$ ઇલેક્ટ્રોન $Zn$ કરતા વધુ સ્થાયી છે.

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી કયા આવર્તમાં આવેલી છે?

વિધાન : સંક્રાંતિ ધાતુઓ ચલ સંયોજકતા દર્શાવે છે.
કારણ : સંક્રાંતિ ધાતુઓમાં $ns^2$ અને $(n-1)d$ ઇલેક્ટ્રોન વચ્ચે ઊર્જાનો તફાવત ઘણો મોટો હોય છે.

$Pt$ (પરમાણુ ક્રમાંક $78$) ની ઇલેક્ટ્રોનિક રચના $...$ છે.

$Pd$ નો પરમાણ્વીય ક્રમાંક $46$ છે. તો આ જ સમૂહમાં તેની ઉપર અને નીચે આવતા તત્વોના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે ..................... થશે.

નીચેનામાંથી કયા આયનમાં $d-d$ સંક્રાંતિ શક્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo