એસ્પાર્ટેમનો ઉપયોગ ઠંડા ખોરાક અને પીણાં પૂરતો જ મર્યાદિત કેમ છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એસ્પાર્ટેમ એક કૃત્રિમ ગળપણ છે જે રાંધવાના તાપમાને અસ્થિર બની જાય છે. ગરમ કરવાથી તેનું વિઘટન થાય છે,જેના કારણે તેની ગળપણની ક્ષમતા નાશ પામે છે. આ કારણોસર તેનો ઉપયોગ માત્ર ઠંડા ખોરાક અને પીણાં પૂરતો જ મર્યાદિત છે.

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો :
List-$I$ (દવા) List-$II$ (દવાનો પ્રકાર)
$a$. Furacin $i$. એન્ટિબાયોટિક
$b$. Arsphenamine $ii$. ટ્રાન્ક્વીલાઈઝર
$c$. Dimetone $iii$. એન્ટિસેપ્ટિક
$d$. Valium $iv$. સિન્થેટિક એન્ટિહિસ્ટામાઈન

સૌથી યોગ્ય જોડ પસંદ કરો :

નીચેનામાંથી કોનો ઉપયોગ એનસ્થેટિક (નિશ્ચેતક) તરીકે થાય છે?

મેથેસેટિન ($4$-મેથોક્સી-એસીટેનિલાઇડ) એ ... દવા છે.

એન્ટિપાયરેટિક્સ (તાપશામક) $......$ છે.

નીચેનામાંથી કઈ ગર્ભનિરોધક દવા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo