તાર $A$ અને $B$ ની અવરોધકતા $\rho_A$ અને $\rho_B$ છે,જ્યાં $\rho_B = 2 \rho_A$,અને તેમની લંબાઈ $l_A$ અને $l_B$ છે. જો તાર $B$ નો વ્યાસ $A$ કરતા બમણો હોય અને બંને તારનો અવરોધ સમાન હોય,તો ગુણોત્તર $\frac{l_B}{l_A}$ કેટલો થાય?

  • A
    $2$
  • B
    $1$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{1}{4}$

Explore More

Similar Questions

$Si(CH_3)_4$ નું બંધારણ અને સંકરણ શું છે?

આપેલા કેટાયન્સમાં,સૌથી વધુ સ્થાયી કાર્બોનિયમ આયન કયો છે?

જો બિંદુઓ $(1,2)$ અને $(3,4)$ એ સુરેખા $3x - 5y + a = 0$ ની એક જ બાજુએ આવેલા હોય,તો $a$ એ કયા ગણમાં હશે?

સફેદ ફોસ્ફરસ માંથી રાતો ફોસ્ફરસ નીચેનામાંથી કેવી રીતે મળે છે?

$K_P$ ના મૂલ્ય પરથી નીચેની પ્રક્રિયા માટે $K_C$ નું મૂલ્ય શોધો.
$2NOCl_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Cl_{2(g)}$
[આપેલ છે : $500 \ K$ તાપમાને $K_P = 8 \times 10^{12} \ atm$,$R = 0.08 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$ નો ઉપયોગ કરો]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo