હવામાં,લાલ રંગના પ્રકાશ $[{\lambda _1}]$ માટે માધ્યમમાં ક્રાંતિકોણ $\theta$ છે. અન્ય પરિબળો સમાન રહેતા,પીળા રંગના પ્રકાશ $[{\lambda _2}]$ માટે ક્રાંતિકોણ કેટલો હશે?

  • A
    $\theta$
  • B
    $\theta$ કરતા વધારે
  • C
    $\theta$ કરતા ઓછો
  • D
    $\frac{\theta \lambda_1}{\lambda_2}$

Explore More

Similar Questions

પ્રકાશનું કિરણ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતી કાચની સપાટી પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. વક્રીભૂત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો ખૂણો ....... $^o$ હશે.

પ્રિઝમની અંદર પાયાને સમાંતર ગતિ કર્યા પછી પ્રકાશનું કિરણ કાટકોણ પ્રિઝમના કર્ણ પર આપાત થાય છે. જો $\mu$ એ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક હોય, તો પાયાના ખૂણાનું મહત્તમ મૂલ્ય કેટલું હશે જેના માટે પ્રકાશનું કર્ણ પરથી સંપૂર્ણ આંતરિક પરાવર્તન થાય?

કાચનો વક્રીભવનાંક $1.5$ છે અને પાણીનો વક્રીભવનાંક $1.33$ છે. કાચમાંથી પાણીમાં જતા પ્રકાશના કિરણ માટે ક્રાંતિકોણ કેટલો હશે?

બે માધ્યમોમાં પ્રકાશની ઝડપ $c_1$ અને $c_2$ અનુક્રમે $1.5 \times 10^8 \ m/s$ અને $2 \times 10^8 \ m/s$ છે. જો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય,તો બે માધ્યમો વચ્ચેનો ક્રાંતિકોણ કેટલો હશે?

પ્રકાશનું માધ્યમ $x$ થી માધ્યમ $y$ માં જતી વખતે ક્રાંતિકોણ $\theta$ છે. માધ્યમ $x$ માં પ્રકાશની ઝડપ $v$ છે. તો માધ્યમ $y$ માં પ્રકાશની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo