આવૃત બીજધારી વનસ્પતિઓના સંદર્ભમાં નીચેનામાંથી ખોટી જોડી ઓળખો.

  • A
    પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર - $3n$
  • B
    પ્રતિધ્રુવીય કોષો (Antipodals) - $2n$
  • C
    અંડકના પ્રદેહના કોષો - $2n$
  • D
    નર જન્યુજનકનો વાનસ્પતિક કોષ - $n$

Explore More

Similar Questions

સામાન્ય રીતે આવૃત બીજધારી (angiosperms) અને અનાવૃત બીજધારી (gymnosperms) ના અંડકમાં અંડકાવરણોની સંખ્યા કેટલી હોય છે?

એક સ્વચ્છ,નામનિર્દેશિત આકૃતિ સાથે,લાક્ષણિક આવૃત બીજધારી અંડકની રચના સમજાવો.

$.......$ એ આઠ કોષકેન્દ્રીય ભ્રૂણપૂટ છે.

આપેલ આકૃતિમાં '$f$' અને '$g$' શું દર્શાવે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં અંડક ઉર્ધ્વમુખી (orthotropous) હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo