ફૂગના લિંગી પ્રજનન ચક્રના સંદર્ભમાં,ઘટનાઓનો સાચો ક્રમ પસંદ કરો.

  • A
    જીવરસ સંયુગ્મન (Plasmogamy),કોષકેન્દ્ર સંયુગ્મન (Karyogamy) અને અર્ધીકરણ (Meiosis)
  • B
    અર્ધીકરણ (Meiosis),જીવરસ સંયુગ્મન (Plasmogamy) અને કોષકેન્દ્ર સંયુગ્મન (Karyogamy)
  • C
    જીવરસ સંયુગ્મન (Plasmogamy),કોષકેન્દ્ર સંયુગ્મન (Karyogamy) અને અર્ધીકરણ (Meiosis)
  • D
    અર્ધીકરણ (Meiosis),કોષકેન્દ્ર સંયુગ્મન (Karyogamy) અને જીવરસ સંયુગ્મન (Plasmogamy)

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $''x''$ શું દર્શાવે છે?

$Rhizopus$ માં યુગ્મબીજાણુ (zygospore) શેમાં વિકસે છે?

નીચેનામાંથી કઈ એકકોષી ફૂગ છે?

બધી ફૂગની પોષણ પદ્ધતિ .......... છે.

વિધાન $(S)$: ફૂગ પરપોષી પોષણ પદ્ધતિ દર્શાવે છે.
કારણ $(R)$: ફૂગમાં હરિતકણનો અભાવ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo