તાપમાનમાં વધારો થતાં,પ્રવાહીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $K$

  • A
    વધે છે
  • B
    ઘટે છે
  • C
    અપરિવર્તિત રહે છે
  • D
    અનિયમિત રીતે બદલાય છે

Explore More

Similar Questions

બાહ્ય વિદ્યુતક્ષેત્રની હાજરીમાં સુવાહક અને ડાયઇલેક્ટ્રિકના વર્તનમાં રહેલો તફાવત સમજાવો.

ધ્રુવીય (polar) અને અધ્રુવીય (non-polar) અણુઓ એટલે શું? તેમના ઉદાહરણો આપો.

ધ્રુવીભૂત ડાયઇલેક્ટ્રિક તેની અંદરના મૂળ બાહ્ય ક્ષેત્રમાં કેવી રીતે ફેરફાર કરે છે?

Difficult
View Solution

શું ધાતુનો ઉપયોગ ડાયઇલેક્ટ્રિકના માધ્યમ તરીકે થઈ શકે છે?

ડાયઇલેક્ટ્રિક પદાર્થની પોલરાઇઝેશન $P$ અને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી $\chi_{e}$ વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો. ($E =$ વિદ્યુતક્ષેત્ર)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo