ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર તરીકે લઈને,આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેકની ત્રિજ્યા $5 \, cm$ હોય તેવા ચાપ દોરવામાં આવ્યા છે. જો $AB = 14 \, cm, BC = 48 \, cm$ અને $CA = 50 \, cm$ હોય,તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($\pi = 3.14$ લો) ($cm^2$ માં)

  • A
    $336$
  • B
    $296.75$
  • C
    $392.5$
  • D
    $157.85$

Explore More

Similar Questions

$105 \, m$ વ્યાસ ધરાવતા એક વર્તુળાકાર મેદાનની ફરતે તારની વાડ બનાવવાની છે. વાડની લંબાઈ $\ldots \ldots \ldots \ldots \, m$ છે.

આપેલ આકૃતિમાં,$\Delta ABC$ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં $m \angle B = 90^{\circ}$ અને $AB = BC = 14 \text{ cm}$ છે. લઘુ વૃત્તાંશ $BAPC$ એ $B$ કેન્દ્ર અને $BA$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનો એક ભાગ છે. વ્યાસ $\overline{AC}$ પર અર્ધવર્તુળ ચાપ $\widehat{AQC}$ દોરવામાં આવી છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ $\text{cm}^2$ માં શોધો.

Difficult
View Solution

એક ટ્રેક્ટરના આગળના અને પાછળના પૈડાંના વ્યાસ અનુક્રમે $80 \,cm$ અને $2 \,m$ છે. જો આગળનું પૈડું $1400$ પરિભ્રમણ પૂર્ણ કરે,તો તેટલા જ અંતરમાં પાછળનું પૈડું કેટલા પરિભ્રમણ કરશે તે શોધો.

આકૃતિમાં,$AB$ એ વર્તુળનો વ્યાસ છે,$AC = 6 \, cm$ અને $BC = 8 \, cm$ છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ($\pi = 3.14$ નો ઉપયોગ કરો). ($cm^2$ માં)

Difficult
View Solution

એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા $35 \, m$ છે. તે બગીચાનો એક સંપૂર્ણ આંટો મારવા માટે કેટલા $\ldots \ldots \ldots \ldots \, m$ અંતર કાપવું પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo