ઓમના નિયમનું વિધાન લખો અને સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1828$ માં, જર્મન વૈજ્ઞાનિક જ્યોર્જ સાયમન ઓમે નીચે મુજબનો નિયમ આપ્યો:
"જ્યારે વાહકની ભૌતિક પરિસ્થિતિઓ અચળ હોય, ત્યારે વાહકના બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V)$ અને તેમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ $(I)$ નો ગુણોત્તર અચળ રહે છે."
$\therefore V \propto I$
$\therefore V = RI$, જ્યાં $R$ એ પ્રમાણ્યતાનો અચળાંક છે.
$\therefore \frac{V}{I} = R$
અહીં, $R$ ને અવરોધ કહેવામાં આવે છે. અવરોધનો એકમ $\frac{\text{Volt}}{\text{Ampere}} = \text{Ohm} (\Omega)$ છે. અવરોધનું પારિમાણિક સૂત્ર $[M^1 L^2 T^{-3} A^{-2}]$ છે.

Explore More

Similar Questions

બે વોલ્ટામીટર માટે $V-I$ આલેખ $A$ અને $B$ દોરવામાં આવ્યા છે. દરેક આલેખને ઓળખો.

ઓહ્મના નિયમની ચકાસણી કરવા માટેની સાચી ગોઠવણી કઈ છે?

$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર માટે $I-V$ લાક્ષણિકતા આકૃતિમાં દર્શાવેલ છે. આ વક્રનો ઢાળ ક્યારે ઘટે છે?

વિધાન : ઓહ્મનો નિયમ તમામ વાહક તત્વો માટે લાગુ પડે છે.
કારણ : ઓહ્મનો નિયમ એક પાયાનો (fundamental) નિયમ છે.

આકૃતિમાં એક ધાતુના તાર માટે બે અલગ-અલગ તાપમાન $T_1$ અને $T_2$ પર પ્રવાહ $(I)$ અને વોલ્ટેજ $(V)$ ના આલેખ દર્શાવેલ છે. આના પરથી શું નિષ્કર્ષ કાઢી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo