ઘનતાનું પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પારિમાણિક સૂત્ર: જે પદાવલિ દર્શાવે છે કે ભૌતિક રાશિના પરિમાણોમાં કઈ અને કેટલી પાયાની રાશિઓનો સમાવેશ થાય છે,તેને પારિમાણિક સૂત્ર કહે છે.
ઘનતા એટલે એકમ કદ દીઠ દળ: $\rho = \frac{M}{V}$.
દળનું પારિમાણિક સૂત્ર $[M^1 L^0 T^0]$ છે.
કદનું પારિમાણિક સૂત્ર $[M^0 L^3 T^0]$ છે.
તેથી,ઘનતાનું પારિમાણિક સૂત્ર $\frac{[M^1 L^0 T^0]}{[M^0 L^3 T^0]} = [M^1 L^{-3} T^0]$ થાય.
પારિમાણિક સમીકરણ: જ્યારે કોઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે સરખાવવામાં આવે,ત્યારે મળતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે છે.
આમ,ઘનતા માટેનું પારિમાણિક સમીકરણ $[\rho] = [M^1 L^{-3} T^0]$ છે.

Explore More

Similar Questions

તે જોડી પસંદ કરો જેના પરિમાણો સમાન છે.

$PV = \mu RT$ સમીકરણ પરથી $R$ (સાર્વત્રિક વાયુ અચળાંક) માટેનું પારિમાણિક સૂત્ર મેળવો.

ભૌતિક રાશિનું પરિમાણ એટલે શું? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

પરિમાણીય સૂત્ર $M L^{-1} T^{-2}$ નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું નથી?

એક વિધેય $f(\theta)$ ને $f(\theta) = 1 - \theta + \frac{\theta^2}{2!} - \frac{\theta^3}{3!} + \frac{\theta^4}{4!} - \dots$ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. $f(\theta)$ એ પરિમાણરહિત રાશિ હોવી શા માટે જરૂરી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo