હેમિકોર્ડાટા (Hemichordata) પર ટૂંકી નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ હેમિકોર્ડાટાને અગાઉ મેરુદંડી (Chordata) સમુદાય હેઠળના ઉપ-સમુદાય તરીકે ગણવામાં આવતું હતું.
$\rightarrow$ પરંતુ હવે તેને અમેરુદંડી (non-chordates) હેઠળ એક અલગ સમુદાય તરીકે મૂકવામાં આવ્યું છે.
$\rightarrow$ આ સમુદાયમાં અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા કૃમિ જેવા દરિયાઈ પ્રાણીઓનો એક નાનો સમૂહ છે.
$\rightarrow$ તેઓ દ્વિપાર્શ્વસ્થ સંમિત, ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે.
$\rightarrow$ શરીર નળાકાર છે અને તે અગ્ર પ્રોબોસિસ (proboscis), કોલર અને લાંબા ટ્રંક (trunk) નું બનેલું છે.
$\rightarrow$ પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે.
$\rightarrow$ શ્વસન ઝાલર (gills) દ્વારા થાય છે.
$\rightarrow$ ઉત્સર્જન અંગ પ્રોબોસિસ ગ્રંથિ છે.
$\rightarrow$ લિંગ અલગ-અલગ હોય છે.
$\rightarrow$ ફલન બાહ્ય હોય છે.
$\rightarrow$ વિકાસ પરોક્ષ હોય છે.
$\rightarrow$ ઉદાહરણ: બાલાનોગ્લોસસ (Balanoglossus) અને સેક્કોગ્લોસસ (Saccoglossus).

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રાણી 'નોન-કોરડેટ-પ્રોટોકોરડેટા' (હેમિકોર્ડેટા) તરીકે વર્ગીકૃત થયેલ છે?

Balanoglossus (બાલાનોગ્લોસસ) કોનામાં આવે છે?

જે સમુદાયને અગાઉ $Chordata$ (મેરુદંડી) અંતર્ગત ઉપ-સમુદાય ગણવામાં આવતો હતો પરંતુ હવે તેને અ-મેરુદંડીમાં અલગ સમુદાય તરીકે મૂકવામાં આવ્યો છે,તે કયો છે?

$Balanoglossus$ નું સાચું વર્ગીકરણ કયું છે?

નીચેનામાંથી કયા પ્રાણીઓ સંપૂર્ણ દરિયાવાસી અને સામાન્ય રીતે ટ્યૂબવાસી (નલિકામાં રહેતા) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo