નીચેના સંયોજનોના $IUPAC$ નામ લખો:
$(a)$ $CH_3-CH_2-CH_2-CH_2-CH_2-CH_2-CHO$
$(b)$ $CH_3-CH_2-CH_2-CH_2-CH_2-OH$

  • A
    $(a)$ હેપ્ટેનોન,$(b)$ પેન્ટેનાલ
  • B
    $(a)$ હેપ્ટેનાલ,$(b)$ પેન્ટેનાલ
  • C
    $(a)$ હેપ્ટેનોલ,$(b)$ પેન્ટેનોલ
  • D
    $(a)$ હેપ્ટેનાલ,$(b)$ પેન્ટેનોલ

Explore More

Similar Questions

ત્રણ સંયોજનો $A, B$ અને $C$ નું સામાન્ય સૂત્ર $C_{n}H_{2n}$ છે. $B$ નું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે અને $C$ નું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે.
$(i)$ $A, B$ અને $C$ સંયોજનોનો પ્રકાર જણાવો.
$(ii)$ આમાંથી કયા સંયોજનમાં કાર્બન પરમાણુઓની સંખ્યા ન્યૂનતમ છે?
$(iii)$ $A, B$ અને $C$ જે સમાનધર્મી શ્રેણીમાં આવે છે તેનું નામ આપો.

$CH_{3}CH_{2}OH$ અને $HCOOH$ ના પછીના સમાનધર્મી શ્રેણીના સભ્યોના નામ લખો.

ઈથાઈનનું બંધારણીય સૂત્ર કયું છે?

કયા સંયોજનનું અણુસૂત્ર $CH_{3}CHO$ છે?

બ્યુટેનોન એ ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo