જ્યારે જલવાહક (Xylem) અને અન્નવાહક (Phloem) અલગ-અલગ ત્રિજ્યા પર એકાંતરિત રીતે ગોઠવાયેલા હોય,ત્યારે તેવા વાહક પુલને શું કહેવાય?

  • A
    સંયુક્ત (Conjoint)
  • B
    ત્રિજ્યાવર્તી (Radial)
  • C
    સંયુક્ત,ખુલ્લા (Conjoint,open)
  • D
    અંતઃસ્થ (Endarch)

Explore More

Similar Questions

એકદળી મૂળ દ્વિદળી મૂળથી કઈ રીતે અલગ પડે છે?

કાસ્પેરીયન પટ્ટી .........માં જોવા મળે છે.

મૂળમાં $...........$ ગેરહાજર હોય છે.

કેન્દ્રગામી (Centripetal) અને કેન્દ્રત્યાગી (Centrifugal) જલવાહક પેશી એ કોના મહત્વના લક્ષણો છે?

નીચે આપેલ મૂળના અગ્રભાગની આકૃતિમાં દર્શાવેલ $A, B$ અને $C$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo