$p-n$ જંકશનમાં ઝેનર બ્રેકડાઉન ત્યારે થાય છે જ્યારે $p$ અને $n$ બંને:

  • A
    ઓછા ડોપ્ડ હોય અને પહોળું ડેપ્લેશન લેયર ધરાવતા હોય.
  • B
    વધારે ડોપ્ડ હોય અને સાંકડું ડેપ્લેશન લેયર ધરાવતા હોય.
  • C
    ઓછા ડોપ્ડ હોય અને સાંકડું ડેપ્લેશન લેયર ધરાવતા હોય.
  • D
    વધારે ડોપ્ડ હોય અને પહોળું ડેપ્લેશન લેયર ધરાવતા હોય.

Explore More

Similar Questions

નીચે આપેલ પરિપથમાં,ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ કેટલો છે ($\text{ mA}$ માં)?

જ્યારે ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે,ત્યારે તેને કેવી રીતે જોડવામાં આવે છે?

નીચે આપેલ આલેખ ઝેનર ડાયોડના $I-V$ લાક્ષણિકતાઓને દર્શાવે છે. લાક્ષણિકતા વક્રનો કયો ભાગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે તેના કાર્ય માટે સૌથી વધુ સુસંગત છે?

નીચેના વિધાનો $(A)$ અને $(B)$ ધ્યાનમાં લો અને સાચો જવાબ ઓળખો.
$(A)$ ઝેનર ડાયોડ જ્યારે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વપરાય છે ત્યારે તેને રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે.
$(B)$ $p-n$ જંકશનનો પોટેન્શિયલ બેરિયર સામાન્ય રીતે $0.1 \, V$ થી $0.3 \, V$ ની વચ્ચે હોય છે.

આપેલ પરિપથમાં,$1\,k\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ......$mA$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo