ઝિગલર-નાટા $(Ziegler-Natta)$ ઉદ્દીપક નીચેનામાંથી કયા સંયોજનની બનાવટમાં ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે?

  • A
    $Ti$-ધાતુની બનાવટ
  • B
    ઓછી ઘનતા ધરાવતા પ્લાસ્ટિકની બનાવટ
  • C
    ઉચ્ચ અવરોધક પ્લાસ્ટિકની બનાવટ
  • D
    વધારે ઘનતા ધરાવતા પ્લાસ્ટિકની બનાવટ

Explore More

Similar Questions

વિનાઇલ પોલિમરાઇઝેશનમાં નીચેના પૈકી ક્યો ચેઇન ટ્રાન્સફર એજન્ટ તરીકે વર્તે છે?

નીયોપ્રિનનો મોનોમર $...$ છે.

ઓલેફિન પોલિમરાઈઝેશન માટે વપરાતો ઉદ્દીપક કયો છે?

મોનોમર્સનું પોલિમરમાં રૂપાંતર શેના દ્વારા થાય છે?

પોલિમર $\left[ -CH_2-C(CH_3)_2- \right]_n$ નો મોનોમર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo