જનુનિક રીતે રૂપાંતરિત સજીવો (GMOs) માટે ખોટો વિકલ્પ પસંદ કરો.

  • A
    પાક અજૈવિક તાણ સામે વધુ સહનશીલ બને છે.
  • B
    રાસાયણિક જંતુનાશકો પર નિર્ભરતામાં ઘટાડો.
  • C
    ખોરાકના પોષક મૂલ્યમાં ઘટાડો.
  • D
    છોડ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો.

Explore More

Similar Questions

$RNAi$ ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

યુરિયામાંથી મેળવવામાં આવતું કયું નીંદણનાશક છે,જેનો ઉપયોગ ચા,કપાસ અને તમાકુના પાકમાં નીંદણના નિયંત્રણ માટે કરવામાં આવે છે?

$Bt$ કપાસમાં,વનસ્પતિ પેશીઓમાં પ્રોટોક્સિન તરીકે હાજર રહેલું $Bt$ ટોક્સિન સક્રિય ટોક્સિનમાં નીચેનામાંથી કોના કારણે રૂપાંતરિત થાય છે?

ક્રાય $(Cry)$ પ્રોટીન ......માંથી મેળવવામાં આવે છે.

બેસીલસ યુરિન્જીનેસીસ ($Bacillus$ $thuringiensis$) પ્રોટીન સ્ફટિકો બનાવે છે જે કીટનાશક પ્રોટીન ધરાવે છે. આ પ્રોટીન:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo