પાત્રે ફલન (In vitro fertilization) ની પદ્ધતિમાં,નીચેનામાંથી કોને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે?

  • A
    માત્ર $8$ કોષીય અવસ્થાનો ગર્ભ
  • B
    યુગ્મનજ અથવા $8$ કોષીય અવસ્થા સુધીનો ગર્ભ
  • C
    $32$ કોષીય અવસ્થાનો ગર્ભ
  • D
    માત્ર યુગ્મનજ

Explore More

Similar Questions

ક્રાયોપ્રિઝર્વેશન (Cryopreservation) માં કેટલું તાપમાન જાળવવામાં આવે છે ($^{\circ} \text{C}$ માં)?

સહાયક પ્રજનન તકનીક,$ZIFT$ માં શેનું સ્થળાંતર કરવામાં આવે છે?

કઈ પદ્ધતિમાં $8$ કોષીય અવસ્થા સુધીના ગર્ભને માતા અથવા સરોગેટ માતાની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે?

વંધ્યત્વને દૂર કરવા માટે $GIFT$ અંગેનું સાચું વિધાન પસંદ કરો.

ટેસ્ટ-ટ્યુબ બેબી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo