આલ્બીનીઝમ એ દૈહિક પ્રચ્છન્ન વિકૃતિને કારણે થાય છે. એક દંપતીનું પ્રથમ બાળક આલ્બીનો (અસામાન્ય ત્વચાના રંજકદ્રવ્ય ધરાવતું) છે. તો તેમના બીજા બાળકના આલ્બીનો હોવાની સંભાવના કેટલી છે ($\%$ માં)?

  • A
    $100$
  • B
    $25$
  • C
    $50$
  • D
    $75$

Explore More

Similar Questions

એક પુરુષ અને સ્ત્રી કોઈ સ્પષ્ટ દેખાતો આનુવંશિક રોગ દર્શાવતા નથી. તેઓને $7$ બાળકો ($2$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે. ત્રણ પુત્રો આપેલ રોગથી પીડાય છે,પરંતુ કોઈ પુત્રીમાં તેની અસર જોવા મળતી નથી. આ રોગ માટે તમે આનુવંશિકતાની કઈ ભાત સૂચવી શકો છો?

જો એક હિમોફિલિક પુરુષ હિમોફિલિયા માટે વાહક (વિષમયુગ્મી) સ્ત્રી સાથે લગ્ન કરે,તો તેમની પુત્રી હિમોફિલિક હોવાની શક્યતા કેટલી હશે ($\%$ માં)?

સાચા વિધાનો પસંદ કરો.
$(1)$ હિમોફિલિયા એ લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે.
$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે.
$(3)$ ફિનાઇલકીટોન્યુરિયા એ દૈહિક પ્રચ્છન્ન જનીન વિકાર છે.
$(4)$ સિકલ સેલ એનિમિયા એ $X$-લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન જનીન વિકાર છે.

દાંતનો અભાવ,દ્વિભાજિત જીભ અને માનસિક મંદતા . . . . . . માં જોવા મળે છે.

આણ્વિક વિકૃતિ (molecular mutation) ને કારણે થતા રોગનું ઉદાહરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo