નીચેનામાંથી કઈ વિઘટિત (reducing) શર્કરા છે?

  • A
    ગેલેક્ટોઝ
  • B
    ગ્લુકોનિક એસિડ
  • C
    $\beta -$ મિથાઈલ ગેલેક્ટોસાઈડ
  • D
    સુક્રોઝ

Explore More

Similar Questions

$\frac{dy}{dx} = (\frac{x}{y})^{-1/3}$ નો ઉકેલ શોધો.

એક દોરી બે દ્રઢ આધાર વચ્ચે $2.4 ~m$ ના અંતરે તેના પાંચમા ઓવરટોનમાં કંપન કરે છે. ક્રમિક નોડ (node) અને એન્ટિનોડ (antinode) વચ્ચેનું અંતર કેટલું હશે ($~m$ માં)?

એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઈમરી ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા $280$ છે. જો પ્રાઈમરી ગૂંચળામાં પ્રવાહ $4 \, A$ હોય,તો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ ........ $A$ હશે.

$(xy+yz+xz)^6$ ના વિસ્તરણમાં $x^3 y^4 z^5$ નો સહગુણક શોધો.

ચોક્કસ તાપમાને પ્રક્રિયા $A_{2(g)} + B_{2(g)} \rightleftharpoons C_{2(g)} + D_{2(g)}$ માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય $0.25$ છે.
જો આપણે $10 \ L$ ના પાત્રમાં ચારેય વાયુઓનો $1 \ mol$ લઈએ,તો $A_{2(g)}$ ની સંતુલન સાંદ્રતા કેટલી હશે ($M$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo