કયો પાક સૌરઊર્જામાંથી $2-4 \ kg/m^2$ ની સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા આપે છે?

  • A
    ઘઉં
  • B
    શેરડી
  • C
    ડાંગર
  • D
    બાજરો

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિના પર્ણોમાં $CO_2$ ના સ્થાપન દરમિયાન કયા કોષોમાં મેલિક એસિડનું સંશ્લેષણ થાય છે?

ધારો કે $Euphorbia$ અને $Maize$ (મકાઈ) ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. પ્રકાશસંશ્લેષણની પ્રવૃત્તિની દ્રષ્ટિએ તેમાંથી કયું વધુ કાર્યક્ષમ છે?

$C_4$ વનસ્પતિઓના નીચેનામાંથી કયા કોષોમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે?

$C_4$ વનસ્પતિના પર્ણોમાં,$CO_2$ ના સ્થાપન દરમિયાન મેલિક ઍસિડનું નિર્માણ કયા કોષોમાં થાય છે?

કયા પ્રકારની વનસ્પતિઓમાં $PEP$ એ પ્રાથમિક $CO_2$ ગ્રાહક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo