$C_4$ વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણમાં વધુ કાર્યક્ષમ છે કારણ કે તેઓ નીચેના કારણે વધુ $CO_2$ મેળવે છે:

  • A
    પુલકંચુકીય કોષોમાં $CO_2$ નું અસરકારક પમ્પિંગ.
  • B
    $C_4$ વનસ્પતિઓમાં રૂબિસ્કો $(Rubisco)$ $CO_2$ માટે વધુ કાર્યક્ષમ છે.
  • C
    $CO_2$ ના સ્થાપનનું પ્રાથમિક ઉત્પાદન ચાર કાર્બન ધરાવતો એસિડ છે.
  • D
    $CO_2$ નું પ્રાથમિક સ્થાપન $PEP$ કાર્બોક્ઝાયલેઝ દ્વારા થાય છે.

Explore More

Similar Questions

એન્ઝાઇમ $RuBisCO$ કાર્બોક્સિલેઝ અને ઓક્સિજનેઝ બંને તરીકે કાર્ય કરે છે,તો શા માટે એવું કહેવાય છે કે $C_4$ વનસ્પતિઓમાં $RuBisCO$ વધુ કાર્બોક્સિલેશન કરે છે?

ક્રેન્ઝ પેશી રચના માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પુલકંચુક (Bundle sheath) કોષો કયા ઉત્સેચકથી સમૃદ્ધ હોય છે?

શેરડીમાં બધા કરતા સૌથી વધુ $CO_2$ સ્થાપન ક્ષમતા હોય છે કારણ કે તે નીચેનામાંથી કયા પથને અનુસરે છે?

કયો પાક સૌરઊર્જામાંથી $2-4 \ kg/m^2$ ની સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo