નીચેનામાંથી કયું એક સંશ્લેષિત ઑક્ઝિન છે?

  • A
    $IAA$
  • B
    $GA$
  • C
    $IBA$
  • D
    $NAA$

Explore More

Similar Questions

વર્તુળના સમીકરણો જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને અનુક્રમે $x$ અને $y$-અક્ષ પર $4$ અને $8$ લંબાઈના અંતઃખંડો બનાવે છે તે શોધો.

નીચે આપેલ પરિપથમાં,$PN$-જંકશન ડાયોડ $D_1, D_2$ અને $D_3$ આદર્શ છે. $A$ અને $B$ ના નીચે મુજબના પોટેન્શિયલ માટે,$A$ અને $B$ વચ્ચેના સમતુલ્ય અવરોધનો સાચો ચડતો ક્રમ શોધો:
$(i) V_A = -10\,V, V_B = -5\,V$
$(ii) V_A = -5\,V, V_B = -10\,V$
$(iii) V_A = -4\,V, V_B = -12\,V$

વિધેય $f(x)=x^3+p x^2+q x+r$ $(x \in R)$ ને કોઈ પણ અંતિમ મૂલ્ય (extreme value) ન હોય તે માટેની શરત કઈ છે?

જો $\sin ^{-1} x+\sin ^{-1}(1-x)=\cos ^{-1} x$ હોય,તો $x \in$

$1 \ kg$ દળ અને $0.1 \ m$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો આડા ભોંયતળિયા પર $1 \ m/s$ ના સમાન વેગથી સરક્યા વિના ગબડે છે,તો તેની ગતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo