નીચેનામાંથી શું વન્યજીવોના લુપ્ત થવા માટે જવાબદાર છે?

  • A
    નિવાસસ્થાનનો નાશ
  • B
    હવા અને પાણીનું પ્રદૂષણ
  • C
    માંસ માટે શિકાર
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

જ્યારે પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં નાઈલ પર્ચને દાખલ કરવામાં આવી,ત્યારે તેના પરિણામે સરોવરમાં રહેલી સિચલિડ માછલીઓની $.............$ થી પણ વધારે જાતિઓનો સમૂહ એકસાથે વિલુપ્ત થઈ ગયો.

જૈવવિવિધતાના નુકસાન માટેના "ધ ઇવિલ ક્વાર્ટેટ" (The Evil Quartet) માં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

વૈજ્ઞાનિક કારણ આપો: વસવાટ નાબૂદી એ આપણા વન્યજીવોના લુપ્ત થવાનું સૌથી મહત્વનું કારણ છે.

નિવાસસ્થાનનો નાશ અને વિખંડન,અતિ-શોષણ,વિદેશી જાતિઓનું આક્રમણ અને સહ-વિલુપ્તી એ શેના કારણો છે?

નીચેનામાંથી કયું પ્રાણીઓ અને વનસ્પતિઓના વિલુપ્ત થવાનું સૌથી મહત્વનું કારણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo