$DDT$ ના અવશેષો આહારશૃંખલાના ઘટકોમાંથી પસાર થઈને જૈવિક વિશાલન (Biomagnification) પ્રેરે છે,કારણ કે $DDT$:

  • A
    મધ્યમ ઝેરી છે.
  • B
    જલજ સજીવો માટે બિનઝેરી છે.
  • C
    પાણીમાં દ્રાવ્ય છે.
  • D
    લિપિડ (ચરબી) માં દ્રાવ્ય છે.

Explore More

Similar Questions

એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઈમરી ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા $280$ છે. જો પ્રાઈમરી ગૂંચળામાં પ્રવાહ $4 \, A$ હોય,તો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ ........ $A$ હશે.

બે બિંદુવત વિદ્યુતભારો $+8q$ અને $-2q$ અનુક્રમે $x = 0$ અને $x = L$ પર સ્થિત છે. $x$-અક્ષ પરના તે બિંદુનું સ્થાન શોધો જ્યાં આ બે બિંદુવત વિદ્યુતભારોને કારણે પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય.

અનંત શ્રેણી ${\tan ^{ - 1}}\left( {\frac{2}{{1 - {1^2} + {1^4}}}} \right) + {\tan ^{ - 1}}\left( {\frac{4}{{1 - {2^2} + {2^4}}}} \right) + {\tan ^{ - 1}}\left( {\frac{6}{{1 - {3^2} + {3^4}}}} \right) + \dots$ નો સરવાળો કેટલો થાય?

જો $a = \hat{i} + 4 \hat{j}$,$b = 2 \hat{i} - 2 \hat{j}$,અને $c = 5 \hat{i} + 9 \hat{j}$ હોય,તો $c$ કોના બરાબર છે?

નીચે ચાર દ્વિપરમાણ્વીય સ્પીસીઝ આપવામાં આવી છે. તેમાં બંધ ક્રમાંક (bond order) વધતો હોય તેવો સાચો ક્રમ ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo