પોષક સ્તરોમાં સાંદ્રતામાં વિષકારકોના ક્રમશઃ વધારાને શું કહે છે?

  • A
    જૈવ વિશાલન
  • B
    જૈવ વિઘટન
  • C
    જૈવ રૂપાંતરણ
  • D
    જૈવ-ભૂ રાસાયણિક ચક્ર

Explore More

Similar Questions

એક જલીય આહાર શૃંખલામાં,જો જળાશયમાં $DDT$ નું પ્રમાણ $0.003 \; ppb$ હોય,તો તેની મહત્તમ સાંદ્રતા શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી અવાજની કઈ તીવ્રતા પ્રદૂષક બને છે ($\text{ dB}$ માં)?

ઇમારતોની સીમાની દીવાલો પાસે વૃક્ષો અને છોડ વાવવાની સામાન્ય પ્રથા છે. તેઓ કયો હેતુ પૂરો પાડે છે?

$..........$ માપદંડ અનુસાર,$.......$ વાહનોનું અમલીકરણ $1^{st}$ એપ્રિલ $2017$ થી સમગ્ર દેશમાં કરવામાં આવ્યું હતું.

$DDT$ એ એક ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo