$1 \, L$ ના બંધ પાત્રમાં રાખેલા $3.00 \, mol$ $PCl_5$ ને $380 \, K$ તાપમાને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવ્યું. જો $K_C = 1.80$ હોય,તો $PCl_3$ અને $Cl_2$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે ગણો.

  • A
    $1.59 \, M, 1.59 \, M$
  • B
    $2.28 \, M, 2.28 \, M$
  • C
    $3 \, M, 3 \, M$
  • D
    $2.28 \, M, 3 \, M$

Explore More

Similar Questions

$1 \ L$ ક્ષમતાના બંધ પાત્રમાં $2 \ mol$ $N_2$ ને $6 \ mol$ $H_2$ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો સંતુલન સમયે $50\%$ $N_2$ નું $NH_3$ માં રૂપાંતર થાય,તો પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે $K_c$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ સંતુલન માટે $899 \ K$ તાપમાને $K_{p} = 0.04 \ atm$ છે. જ્યારે $C_{2}H_{6}$ ને $4.0 \ atm$ દબાણે ફ્લાસ્કમાં રાખવામાં આવે અને તેને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે,ત્યારે $C_{2}H_{6}$ નું સંતુલન દબાણ કેટલું હશે?
$C_{2}H_{6(g)} \longleftrightarrow C_{2}H_{4(g)} + H_{2(g)}$

રાસાયણિક પ્રક્રિયામાં પ્રતિગામી પ્રક્રિયા માટે દર અચળાંક $7.5 \times 10^{-4}$ અને સંતુલન અચળાંક $1.5$ છે. પુરોગામી પ્રક્રિયા માટે દર અચળાંક ....... થશે.

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે $400 \ K$ તાપમાને $K_p = 41$ છે. તો $400 \ K$ તાપમાને નીચેની પ્રક્રિયાઓ માટે $K_c$ ની ગણતરી કરો:
$(a)$ $2N_{2(g)} + 6H_{2(g)} \rightleftharpoons 4NH_{3(g)}$
$(b)$ $2NH_{3(g)} \rightleftharpoons N_{2(g)} + 3H_{2(g)}$
$(c)$ $\frac{1}{2}N_{2(g)} + \frac{3}{2}H_{2(g)} \rightleftharpoons NH_{3(g)}$

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $K_p = K_c$ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo