નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $K_p = K_c$ થાય છે?

  • A
    $2NOCl_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Cl_{2_{(g)}}$
  • B
    $N_{2_{(g)}} + 3H_{2_{(g)}} \rightleftharpoons 2NH_{3_{(g)}}$
  • C
    $H_{2_{(g)}} + I_{2_{(g)}} \rightleftharpoons 2HI_{(g)}$
  • D
    $2SO_{2_{(g)}} + O_{2_{(g)}} \rightleftharpoons 2SO_{3_{(g)}}$

Explore More

Similar Questions

પ્રક્રિયા $A_{2(g)} \rightleftarrows B_{2(g)}$ માટે $K_{c}$ નું મૂલ્ય $99.0$ છે. $1 \ L$ ના બંધ પાત્રમાં $B_{2(g)}$ ના બે મોલને $T(K)$ તાપમાને ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે $B_{2(g)}$ ની સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

આપેલ તાપમાને $3A_{(g)} + B_{(g)} \rightleftharpoons 2C_{(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $9.0$ છે. જો સંતુલન સમયે $A, B$ અને $C$ દરેકના $2.0 \ mol$ નું મિશ્રણ મળે,તો ફ્લાસ્કનું કદ કેટલું હશે? .....$L$

સંતુલન $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે,જ્યારે $T = ....... \ K$ હોય ત્યારે $K_p$ એ $K_c$ ને સમાન થાય છે.

$PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ પ્રક્રિયામાં $PCl_3$,$Cl_2$ અને $PCl_5$ નું આંશિક દબાણ અનુક્રમે $0.3 \ atm$,$0.2 \ atm$ અને $0.6 \ atm$ છે. જો $PCl_3$ અને $Cl_2$ નું આંશિક દબાણ બમણું કરવામાં આવે,તો $PCl_5$ નું નવું આંશિક દબાણ $atm$ માં કેટલું થશે?

વાયુમય કલામાં નીચેની પ્રક્રિયા $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)}$ માટે,$K_p/K_c$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo