$1 \ L$ ના બંધ પાત્રમાં રાખેલ $3.00 \ mol$ $PCl_5$ ને $380 \ K$ તાપમાને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવ્યું. જો સંતુલને $1.59 \ mol$ પ્રક્રિયક નીપજમાં રૂપાંતરિત થયો હોય,તો $K_c$ શોધો:

  • A
    $1.79$
  • B
    $2.79$
  • C
    $0.79$
  • D
    $2$

Explore More

Similar Questions

$10 \ L$ ના પાત્રમાં $1 \ mol$ $H_2O$ અને $1 \ mol$ $CO$ લેવામાં આવે છે અને તેને $725 \ K$ સુધી ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે,પાણીના $40 \%$ (દળ દ્વારા) નીચેના સમીકરણ મુજબ $CO$ સાથે પ્રક્રિયા કરે છે:
$H_2O_{(g)} + CO_{(g)} \longleftrightarrow H_{2(g)} + CO_{2(g)}$
પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K_c)$ ની ગણતરી કરો.

$300 \, K$ તાપમાને અને $1 \, atm$ દબાણે એક બંધ પાત્રમાં $1 \, \text{mol}$ $N_2O_4(g)$ લેવામાં આવે છે. જ્યારે તેને $600 \, K$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે $N_2O_4(g)$ નું $20 \%$ દળ $NO_2(g)$ માં વિઘટન પામે છે. તો અંતિમ દબાણ $atm$ માં કેટલું હશે?

Difficult
View Solution

નાઈટ્રિક ઓક્સાઈડ $Br_{2}$ સાથે પ્રક્રિયા કરીને નીચે મુજબ નાઈટ્રોસિલ બ્રોમાઈડ આપે છે:
$2 NO_{(g)} + Br_{2(g)} \longleftrightarrow 2 NOBr_{(g)}$
જ્યારે $0.087 \ mol$ $NO$ અને $0.0437 \ mol$ $Br_{2}$ ને અચળ તાપમાને બંધ પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે સંતુલન સમયે $0.0518 \ mol$ $NOBr$ મળે છે. $NO$ અને $Br_{2}$ નો સંતુલન જથ્થો ગણો.

પ્રક્રિયા $P(aq) \rightleftharpoons Q(aq)$ ધ્યાનમાં લો,જેનો સંતુલન અચળાંક $K=1.5$ છે. પ્રક્રિયા એક પાત્રમાં $[P]$ ની $2 \ M$ સાંદ્રતા અને $[Q]=0$ સાંદ્રતા સાથે શરૂ કરવામાં આવે છે. જ્યારે સંતુલન સ્થપાય છે,ત્યારે $P$ નો અડધો જથ્થો દૂર કરવામાં આવે છે,અને પ્રક્રિયાને ફરીથી સંતુલિત થવા દેવામાં આવે છે. પાત્રમાં $Q$ ની સાંદ્રતા ($M$ માં) કોની નજીક છે?

પ્રક્રિયા $A_{(g)} \rightleftharpoons B_{(g)} + C_{(g)}$ માટે,$A$ એ કુલ દબાણ $P$ પર $33 \%$ વિયોજિત થાય છે. $P$ અને $K_{p}$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo