ચોક્કસ તાપમાને $CH_{4(g)}$ ના દહન માટે $\Delta U^o$ નું મૂલ્ય $-393 \ kJ/mol$ છે. તો $\Delta H^o$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $< \Delta U^o$
  • C
    $> \Delta U^o$
  • D
    $\Delta U^o$ ની બરાબર

Explore More

Similar Questions

$0.5 \ mol$ મિથેન,$CH_{4(g)}$,નું $300 \ K$ તાપમાને દહન કરવામાં આવે ત્યારે થયેલ કાર્ય કેટલું હશે? (આપેલ છે: $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?

એક વાયુ $P = \frac{20}{V}$ ($P$ એ $atm$ માં અને $V$ એ $L$ માં) દ્વારા આપવામાં આવતા ચલિત દબાણ સામે વિસ્તરણ પામે છે. $1 \ L$ થી $10 \ L$ ના કદ સુધીના વિસ્તરણ દરમિયાન,વાયુની આંતરિક ઉર્જામાં $400 \ J$ નો વધારો થાય છે. વિસ્તરણ દરમિયાન વાયુ દ્વારા કેટલી ઉષ્મા શોષાય છે ($J$ માં)? (આપેલ છે: $1 \ L \cdot atm = 101.3 \ J$)

એક પ્રક્રિયા $A_{(g)} \to A_{(l)}$ માટે; $\Delta H = -3RT$ છે. આ પ્રક્રિયા માટે સાચું વિધાન કયું છે?

એક વાયુ $S.T.P.$ પર $2 \ L$ જગ્યા રોકે છે. તેને $300 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,જેના કારણે તેનું કદ $1 \ atm$ ના બાહ્ય દબાણ વિરુદ્ધ $2.5 \ L$ સુધી વિસ્તરે છે. આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $J$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo