આપેલ પ્રક્રિયામાં $x$ નું મૂલ્ય શોધો,જ્યાં $x$ એ વપરાયેલ એસિટિક એનહાઇડ્રાઇડ $(Ac_2O)$ ના મોલની સંખ્યા છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા આલ્કોહોલનું નિર્જલીકરણ (dehydration) સાંદ્ર $H_2SO_4$ સાથે સૌથી સરળતાથી થાય છે?

આલ્કોહોલની આલ્કલી ધાતુઓ,એસિડ વગેરે સાથેની પ્રક્રિયામાં,નીચેનામાંથી કયો આલ્કોહોલ સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે?

લુકાસ પ્રક્રિયક (Lucas reagent) એટલે શું?

$(i)$ $1$-મિથાઈલસાયક્લોહેક્ઝેનોલ અને $(ii)$ બ્યુટેન-$1$-ઓલના એસિડ-ઉદ્દીપકીય નિર્જલીકરણની મુખ્ય નીપજ જણાવો.

નીચેનામાંથી કયો પદાર્થ $I_2$ અને $NaOH$ સાથે પોઝીટીવ આયોડોફોર્મ કસોટી આપે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo