$(i) \ CHO-(CHOH)_3-CH_2OH \xrightarrow{4HIO_4} \text{Product}$
$(ii) \ CH_2OH-(CHOH)_4-CH_2OH \xrightarrow{5HIO_4} \text{Product}$
\text{પ્રક્રિયા } $(i)$ \text{ અને પ્રક્રિયા } (ii) \text{ માં મળતા ફોર્મિક એસિડના મોલનો ગુણોત્તર કેટલો છે:}

  • A
    $3/4$
  • B
    $4/5$
  • C
    $1$
  • D
    $5/4$

Explore More

Similar Questions

ડાયસેકેરાઇડના જલવિભાજનથી ....... મળે છે.

$\alpha-D(+)$ ગ્લુકોઝ અને $\beta-D(+)$ ગ્લુકોઝ એ . . . છે.
$(i)$ ડાયાસ્ટીરિયોમર્સ
$(ii)$ ભૌમિતિક સમઘટકો
$(iii)$ એપિમર્સ
$(iv)$ એનોમર્સ
$(v)$ એનાન્શિયોમર્સ

ગ્લુકોઝ નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરતું નથી?

નીચેનામાંથી કઈ રચના $\alpha-D$-ગ્લુકોઝ દર્શાવે છે?

$\alpha - D -$ ગ્લુકોઝ અને $\beta - D -$ ગ્લુકોઝ એકબીજાના શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo