$27 \ ^\circ C$ તાપમાન અને $760 \ mm \ Hg$ દબાણે $2 \ g$ $O_2$ નું કદ ............. $L$ થાય.

  • A
    $1.5$
  • B
    $2.8$
  • C
    $11.2$
  • D
    $22.4$

Explore More

Similar Questions

અચળ તાપમાને, એક વાયુ $500 \text{ mm Hg}$ ના દબાણે $200 \text{ mL}$ કદ રોકે છે. $800 \text{ mm Hg}$ દબાણે તેનું કદ કેટલું હશે ($\text{ mL}$ માં)?

$300 \ K$ તાપમાને $1 \ g$ આદર્શ વાયુ $X$ નું દબાણ $2 \ atm$ છે. જ્યારે સમાન તાપમાને તે જ પાત્રમાં $2 \ g$ બીજો વાયુ $Y$ ઉમેરવામાં આવે છે,ત્યારે કુલ દબાણ $3 \ atm$ થાય છે. $X$ અને $Y$ ના મોલર દળ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

અચળ દબાણે,કદમાં $10\%$ નો વધારો કરવા માટે કેલ્વિનમાં તાપમાનમાં કેટલા ટકા વધારો કરવો પડે?

એક કારના ટાયરમાં $27^{\circ} C$ તાપમાને $35 \ \psi$ દબાણે નાઈટ્રોજન વાયુ ભરવામાં આવે છે. જો દબાણ $40 \ \psi$ થી વધી જાય તો તે ફાટી જશે. જે તાપમાને ($^{\circ} C$ માં) કારનું ટાયર ફાટી જશે તે ............ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ-ઓફ કરો)

$16 \ atm$ દબાણ અને $27 \ ^\circ C$ તાપમાને $9 \ L$ ના સિલિન્ડરમાં રહેલા $CH_4$ નું વજન (ગ્રામમાં) ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo