અચળ દબાણે,કદમાં $10\%$ નો વધારો કરવા માટે કેલ્વિનમાં તાપમાનમાં કેટલા ટકા વધારો કરવો પડે?

  • A
    $10$
  • B
    $20$
  • C
    $5$
  • D
    $50$

Explore More

Similar Questions

વાયુની આદર્શ વર્તણૂક સ્વીકારતાં,$STP$ $(273 \ K, 1 \ atm)$ એ $0.224 \ L$ હાઇડ્રોજન વાયુના મોલની સંખ્યા કેટલી થાય?

$27^{\circ} C$ તાપમાને $10 \ L$ ના ફ્લાસ્કમાં $He$ (મોલર દળ $4.0 \ g \ mol^{-1}$) અને $Ne$ (મોલર દળ $20 \ g \ mol^{-1}$) ધરાવતા $4.0 \ g$ આદર્શ વાયુ મિશ્રણનું દબાણ $1.23 \ atm$ છે. નિયોનનું દળ $\%$ કેટલું હશે? $(R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$

એક વાયુની અલગ-અલગ સ્થિતિઓમાં ઘનતાનો ગુણોત્તર $1:2$ છે અને તેમના તાપમાનનો ગુણોત્તર $2:1$ છે,તો તેમના સંબંધિત દબાણનો ગુણોત્તર કેટલો થશે :-

$27\,^oC$ અને $1\, atm$ દબાણે વાયુની ઘનતા $d$ છે. અચળ દબાણે,નીચેનામાંથી કયા તાપમાને તેની ઘનતા $0.75\, d$ થશે?

એક વાયુ $27 \, ^oC$ તાપમાને અને $740 \, mm \, Hg$ દબાણે $0.418 \, L$ કદ રોકે છે. જો વાયુનું વજન $3.0 \, g$ હોય,તો તેનો અણુભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo