ક્લોરીન નીચેનામાંથી કોનું વિસ્થાપન કરી શકે નહીં?

  • A
    $NaF$ માંથી ફ્લોરિન
  • B
    $NaI$ માંથી આયોડિન
  • C
    $NaBr$ માંથી બ્રોમિન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$Hg_2Cl_2$ નું $NaCl$ સાથે ઉર્ધ્વપાતન કરવાથી મળતો ઉર્ધ્વપાતિત પદાર્થ ......... છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેની પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો :
$(i)$ $F_2 + 2X^{-} \to 2F^{-} + X_2$ $(X = Cl, Br, I)$
$(ii)$ $Cl_2 + 2X^{-} \to 2Cl^{-} + X_2$ $(X = Br, I)$
$(iii)$ $I_2 + 2Br^{-} \to 2I^{-} + Br_2$
કયા વિકલ્પમાં માત્ર સાચી પ્રતિક્રિયાઓનો સમૂહ છે?

નીચેનામાંથી કયું અધાતુ તત્વ $25 ^\circ C$ તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે?

ક્લોરિનના ઓક્સિએસિડ્સમાં,એસિડિક ગુણધર્મનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo