પાણીની $\Delta H_f^o$ $-285.5\, kJ\, mol^{-1}$ છે. જો મોનોએસિડિક સ્ટ્રોંગ બેઝની તટસ્થીકરણ એન્થાલ્પી $-57.3\, kJ\, mol^{-1}$ હોય,તો $OH^{-}$ આયનની $\Delta H_f^o$ $.....\, kJ\, mol^{-1}$ થશે.

  • A
    $-228.2$
  • B
    $228.5$
  • C
    $114.5$
  • D
    $-114.5$

Explore More

Similar Questions

પ્રક્રિયા $A_{(\ell)} \rightarrow 2 B_{(g)}$ માટે
$300 \; K$ તાપમાને $\Delta U = 2.1 \; kcal, \Delta S = 20 \; cal \; K^{-1} \; mol^{-1}$ છે.
તેથી $kcal \; mol^{-1}$ માં $\Delta G$ કેટલું થશે?

કાલ્પનિક પ્રક્રિયા $A_{2(g)} + B_{2(g)} \rightleftharpoons 2AB_{(g)}$ માટે,$200 \ K$ તાપમાને $\Delta_r G$ અને $\Delta_r S$ અનુક્રમે $20 \ kJ \ mol^{-1}$ અને $-20 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. જો $\Delta_r C_p = 20 \ J \ K^{-1} \ mol^{-1}$ હોય,તો $400 \ K$ તાપમાને $\Delta_r H$ નું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં શોધો.

એક પ્રવાહીના બાષ્પીભવન માટે $\Delta H$ નું મૂલ્ય $20 \, kJ/mol$ છે. આદર્શ વર્તણૂક ધારતા,$60^{\circ} C$ તાપમાને અને $1 \, bar$ દબાણે $1 \, mole$ પ્રવાહીના બાષ્પીભવન માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $.... \, kJ/mol$ ની નજીક છે.

અચળ કદે નેપ્થેલીન $(C_{10}H_8(s))$ ની દહન ઉષ્મા $-5133 \, kJ \, mol^{-1}$ છે. તો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય .... $J$ છે $(R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1}, T = 298 \, K)$.

Difficult
View Solution

આદર્શ વાયુના સમતાપી (isothermal) પરિસ્થિતિમાં અપ્રતિવર્તી (irreversible) વિસ્તરણ માટે,સાચો વિકલ્પ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo