$\text{નીચેના પૈકી કયા વિકિરણની ઊર્જા સૌથી વધુ છે?}$

  • A
    $\lambda = 300 \, pm$
  • B
    $\lambda = 30 \, nm$
  • C
    $\nu = 3 \times 10^{12} \, s^{-1}$
  • D
    $\nu = 3 \times 10^{10} \, s^{-1}$

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય વર્ણપટનું વર્ણન કરો.

Difficult
View Solution

હાઇડ્રોજન વર્ણપટમાં,લાયમન શ્રેણીની વિવિધ રેખાઓ કયા વિસ્તારમાં જોવા મળે છે?

ક્ષ-કિરણો ($X$-rays) ની લાક્ષણિકતાઓ અને ઉપયોગો જણાવો.

ઓલ ઈન્ડિયા રેડિયો,નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન $1,368 \, kHz$ ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઇ કેટલી છે? [પ્રકાશની ઝડપ $c = 3.0 \times 10^{8} \, m \, s^{-1}$]

મંગળથી પૃથ્વી તરફ આવતા રેડિયો તરંગની આવૃત્તિ $6 \times 10^3 \, s^{-1}$ છે. જો તેમની વચ્ચેનું અંતર $8 \times 10^7 \, km$ હોય,તો તેને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo