$Be^{3+}$ આયનની ધરાઅવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેટલી થશે?

  • A
    $3e^2 / 4\pi\varepsilon_0 r$
  • B
    $e^2 / 2\pi\varepsilon_0 r$
  • C
    $4e^2 / 3\pi\varepsilon_0 r$
  • D
    $e^2 / 3\pi\varepsilon_0 r$

Explore More

Similar Questions

હાઇડ્રોજન વર્ણપટમાં કયું સંક્રમણ $He^{+}$ વર્ણપટના $n=4$ થી $n=2$ ના બામર સંક્રમણ જેટલી જ તરંગલંબાઈ ધરાવશે?

Difficult
View Solution

વિધાન : હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $0.529 \ \mathring{A}$ છે.
કારણ : દરેક વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા $(r_n) = 0.529 \ \mathring{A} \ (n^2/Z)$,જ્યાં $n = 1, 2, 3$ અને $Z =$ પરમાણુ ક્રમાંક.

નીચેના વિધાન માટે સાચો વિકલ્પ પસંદ કરો: વિધાન: $n$ વધવાની સાથે કક્ષકની ઊર્જા ઘટે છે.
કારણ: ધનભારિત ન્યુક્લિયસથી ઋણભારિત ઇલેક્ટ્રોનને દૂર લઈ જવા માટે ઊર્જાની જરૂર પડે છે.

હાઈડ્રોજન વર્ણપટમાં,જો ઈલેક્ટ્રોન $6^{th}$ કક્ષામાંથી $3^{rd}$ કક્ષામાં બહુસ્તરીય સંક્રમણ દ્વારા આવે છે,તો $U.V.$ વિભાગમાં મળતી રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે?

$1$ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસિઝની ઊર્જા ગણવા માટે કયું સૂત્ર વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo