જો કણ $B$ નું દળ કણ $A$ ના દળ કરતા ચાર ગણું હોય અને કણ $A$ નો વેગ કણ $B$ ના વેગ કરતા આઠ ગણો હોય,તો કણ $A$ અને કણ $B$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર ....... થશે.

  • A
    $1 : 2$
  • B
    $2 : 1$
  • C
    $2 : 3$
  • D
    $6 : 9$

Explore More

Similar Questions

$He$ અને $Ne$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $4$ અને $20 \ amu$ છે. $-73^{\circ} C$ તાપમાને $He$ વાયુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ,$727^{\circ} C$ તાપમાને $Ne$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કરતાં $M$ ગણી છે. $M$ નું મૂલ્ય શોધો.

પ્રકાશના વેગના $20 \%$ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?
$(h = 6.626 \times 10^{-34} \ J \ s; m_{e} = 9.1 \times 10^{-31} \ kg)$

$1 \ mg$ દળ ધરાવતા અને $10 \ m \ s^{-1}$ ના વેગથી ગતિ કરતા કણની ડી બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? $(h=6.63 \times 10^{-34} \ J \ s)$

$1 \, kg$ દળ ધરાવતા અને $0.5 \, J$ ગતિઊર્જા ધરાવતા દડા સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

પ્રોટોન બીમને $0.05 \ \mathring{A}$ ની અસરકારક તરંગલંબાઈ $(\lambda)$ આપવા માટે કેટલો પ્રવેગક પોટેન્શિયલ આપવો જોઈએ? (આપેલ છે: $m_p = 1.672 \times 10^{-27} \ kg$,$h = 6.626 \times 10^{-34} \ J \cdot s$,$e = 1.602 \times 10^{-19} \ C$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo