જો કોઈ પરમાણુના $M$ કોશમાં $13$ ઇલેક્ટ્રોન હોય અને $N$ કોશમાં $1$ ઇલેક્ટ્રોન હોય,તો તે પરમાણુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ............ થશે.

  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

નીચેની આકૃતિ એક ચોક્કસ પરમાણુના ઉર્જા સ્તરો દર્શાવે છે. જ્યારે સિસ્ટમ $4E$ સ્તરથી $E$ સ્તર પર જાય છે, ત્યારે $\lambda_1$ તરંગલંબાઇનો ફોટોન ઉત્સર્જિત થાય છે. જ્યારે તે $\frac{7}{3}E$ સ્તરથી $E$ સ્તર પર સંક્રમણ કરે છે ત્યારે ઉત્પન્ન થતા ફોટોનની તરંગલંબાઇ $\lambda_2$ છે. ગુણોત્તર $\frac{\lambda_1}{\lambda_2}$ શું હશે?

ધાતુઓ $A$ અને $B$ ના વર્ક ફંક્શનનો ગુણોત્તર $1 : 2$ છે. જો $f$ અને $2f$ આવૃત્તિનો પ્રકાશ અનુક્રમે $A$ અને $B$ ની સપાટી પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે? (આપેલ છે કે $f > f_{0A}$ અને $2f > f_{0B}$)

નીચે આપેલા પરિપથમાં $PN$-જંકશન ડાયોડ $D_1, D_2$ અને $D_3$ આદર્શ છે. $A$ અને $B$ ના નીચે મુજબના પોટેન્શિયલ માટે:
$(i) -10 \ V, -5 \ V$
$(ii) -5 \ V, -10 \ V$
$(iii) -4 \ V, -12 \ V$
$A$ અને $B$ વચ્ચેના અવરોધનો સાચો ચડતો ક્રમ કયો હશે?

જો રેખાઓ $x^2+2xy-35y^2-4x+44y-12=0$ અને $5x+\lambda y-8=0$ સંગામી હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

એક સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જ્યારે લંબાઈમાં $10 \ cm$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ $T_1$ થાય છે. જ્યારે લંબાઈમાં $10 \ cm$ નો ઘટાડો કરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ $T_2$ થાય છે. તો $T, T_1$ અને $T_2$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo