કેટલા ગ્રામ $CO_2$ માં $C$ પરમાણુઓની સંખ્યા $1.3699 \times 10^{23}$ થાય?

  • A
    $88$
  • B
    $8.8$
  • C
    $100$
  • D
    $10$

Explore More

Similar Questions

જો $200 \, mg$ $CO_2$ માંથી $10^{21}$ અણુઓ દૂર કરવામાં આવે,તો $CO_2$ ના બાકી રહેલા મોલની સંખ્યા ..... હશે.

Difficult
View Solution

$7 \ g$ નાઇટ્રોજન અને $8 \ g$ ઓક્સિજન ધરાવતા વાયુમિશ્રણ માટે બંને ઘટકોના મોલ-અંશ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

$1 \ mL$ પાણીમાં $25$ ટીપાં છે. ધારો કે $N_0$ એ એવોગેડ્રો આંક છે. પાણીના $1$ ટીપામાં રહેલા અણુઓની સંખ્યા કેટલી છે? (પાણીની ઘનતા $= 1 \ g / mL$)

$620 \ g$ સોડિયમ ઓક્સાઈડમાં મોલની સંખ્યા ..... મોલ છે.

અવોગ્રેડો આંક એટલે ......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo